xTypeની ઍપ / myNews
સમાચાર અને હવામાન
myNews
Android પર હવામાનની આગાહી સાથે દુનિયાના સમાચાર અને સ્થાનિક હેડલાઇન વાંચો. તમને ભરોસો હોય તેવા સ્રોત પસંદ કરો અને તમારે જે સમાચાર ફૉલો કરવા હોય તેનું ફીડ બનાવો.
Google Play પરથી myNews મેળવો ↗શું વાંચવું તે તમે નક્કી કરો
તમારા રસના વિષયો આવરી લેતા સ્રોતોથી તમારા ન્યૂઝ ફીડને મનગમતું બનાવો. myNews ખોલો અને એક જ ઍપમાં હેડલાઇન વાંચો અને હવામાન જુઓ.
મફત xType ફોન્ટ જુઓ →